ભાગલપુર

વિકિપીડિયામાંથી
ભાગલપુરનો ટાવર

ભાગલપુર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લામાં આવેલું એક નગર છે. ભાગલપુરમાં ભાગલપુર જિલ્લાનું મુખ્યાલય છે.