ભાનુબેન બાબરિયા

વિકિપીડિયામાંથી
ભાનુબેન બાબરિયા
કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર
પદ પર
Assumed office
૧૨ ડિસેમ્બર ૨૦૨૨
ખાતું
હોદ્દાની શરુઆત
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી૧૨ ડિસેમ્બર ૨૦૨૨
મહિલા અને બાળ વિકાસ મંત્રી૧૨ ડિસેમ્બર ૨૦૨૨
વિધાન સભ્ય, ગુજરાત વિધાનસભા
પદ પર
Assumed office
૨૦૧૭
પુરોગામીલાખાજી સાગઠિયા
બેઠકરાજકોટ ગ્રામ્ય
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

ભાનુબેન મનોહરભાઈ બાબરિયાભારતીય રાજકારણી છે અને વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ ૨૦૧૭થી ગુજરાત વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.[૧]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ૪૮,૪૯૪ મતોના તફાવતથી હરાવ્યો હતો.[૧]

તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ક્રમાંક ૧માંથી ચૂંટાયેલા છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Who is Bhanuben Babariya? The only woman minister in Gujarat cabinet 2.0". Hindustan Times. 12 December 2022.
  2. "Bhanuben Manoharbhai Babariya(Bharatiya Janata Party(BJP)):Constituency- RAJKOT RURAL (SC)(RAJKOT) - Affidavit Information of Candidate:". myneta.info. મેળવેલ 2022-12-15.