લખાણ પર જાઓ

ભારતના રજવાડાઓની યાદી

વિકિપીડિયામાંથી
પૂર્વમાં ૧૯૧૯નાં બ્રિટિશ સામ્રાજ્યનો નક્શો: રજવાડાઓ લીલા અને બ્રિટિશ ભારત લાલ રંગમાં.

આ ૧૯૪૭ પહેલા અસ્તિત્વમાં રહેલા ભારતના રજવાડાઓની યાદી છે.

૧૯૪૭માં ભારતના ભાગલા ની પહેલા સેંકડો (૫૬૫? []) રજવાડાઓ ભારતમાં હતા, જે બ્રિટિશ ભારતનો ભાગ ન હતા. આ ભારતીય ઉપખંડના એવા પ્રદેશો હતા જે બ્રિટિશરો વડે જીતી લેવામાં અથવા હસ્તગત કરવામાં નહોતા આવ્યા.

ભૂતપૂર્વ રજવાડાઓ

[ફેરફાર કરો]
નામ રાજધાની સલામી પ્રકાર અસ્તિત્વ સ્થાન
અલીગઢ રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૬૫–૧૯૪૯ ભારત
અક્કાલકોટ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૦૮–૧૯૪૮ ભારત
અલીપુરા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૫૭–૧૯૫૦ ભારત
અલીરાજપુર રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૪૩૭–૧૯૪૮ ભારત
અલ્વર રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૨૯૬–૧૯૪૯ ભારત
અંબ (રજવાડું) સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૬૯ પાકિસ્તાન
આંબલીઆરા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૧૯–૧૯૪૩ ભારત
અથગઢ સલામી વગરનું રજવાડું ૧૧૭૮–૧૯૪૯ ભારત
અથમાલિક રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૭૪–૧૯૪૮ ભારત
ઔંધ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૯૯–૧૯૪૮ ભારત
બાબરીયાવાડ સલામી વગરનું રજવાડું ભારત
બાઘુલ રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૬૪૩–૧૯૪૮ ભારત
બાઘત સલામી વગરનું રજવાડું c.૧૫૦૦–૧૯૪૮ ભારત
Bahawalpur (princely state) બહવાલપુર રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૮૦૨–૧૯૫૫ પાકિસ્તાન
બાલાસિનોર રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૫૮–૧૯૪૮ ભારત
બલ્લભગઢ સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૭૧૦–૧૮૬૭ ભારત
બામરા સલામી વગરનું રજવાડું ૧૫૪૫–૧૯૪૮ ભારત
બંગનપાલ્લે રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૬૫–૧૯૪૮ ભારત
વાંસદા રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૮૧–૧૯૪૮ ભારત
બાંસવારા રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૫૨૭–૧૯૪૯ ભારત
બાંટવા માણાવદર સલામી વગરનું રજવાડું ૧૭૩૩–૧૯૪૭ ભારત
બાઓની રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૮૪–૧૯૪૮ ભારત
બરાઉંધા ૯-તોપ સલામી રજવાડું ૧૫૪૯–૧૯૫૦ ભારત
બારીયા રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૫૨૪–૧૯૪૮ ભારત
બરોડા રાજ્ય ૨૧-તોપ સલામી રજવાડું ૧૭૨૧–૧૯૪૯ ભારત
બરવાની રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૮૩૬–૧૯૪૮ ભારત
બાશહર સલામી વગરનું રજવાડું ૧૪૧૨–૧૯૪૮ ભારત
બસોદા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૫૩–૧૯૪૭ ભારત
બસ્તર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૩૨૪–૧૯૪૮ ભારત
બૌધ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૭૪–૧૯૪૮ ભારત
બેજા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૪૮ ભારત
બનારસ રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૮મી સદી–૧૯૪૮ ભારત
બેરી રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૭૫૦–૧૯૫૦ ભારત
ભેસુંદા સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
ભજ્જી રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદીનો અંત–૧૯૪૮ ભારત
ભરતપુર રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૭મી સદી–૧૯૪૭ ભારત
ભાવનગર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૨૩–૧૯૪૮ ભારત
ભોપાલ રજવાડું ૧૯-તોપ સલામી રજવાડું ૧૭૦૭–૧૯૪૯ ભારત
ભોર રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૯૭–૧૯૪૮ ભારત
બાજાવર રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૬૫–૧૯૫૦ ભારત
બિકાનેર રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૪૬૫–૧૯૪૭ ભારત
બોનાઇ સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
બુંદી રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૩૪૨–૧૯૪૯ ભારત
ખંભાત રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૩૦–૧૯૪૮ ભારત
કર્ણાટકના નવાબ સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત c.૧૬૯૦–૧૮૦૧ ભારત
ચંબા રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું c.૫૫૦–૧૯૪૮ ભારત
ચાંગભકાર સલામી વગરનું રજવાડું c.૧૭૯૦–૧૯૪૮ ભારત
ચરખરી રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૬૫–૧૯૫૦ ભારત
ચૌબે જાગીરો સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
Chhatarpur રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૮૫–૧૯૫૦ ભારત
છોટા ઉદેપુર રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૪૩–૧૯૪૮ ભારત
Chhuikhadan રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૫૦–૧૯૪૮ ભારત
ચિત્રાલ રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૫૬૦–૧૯૬૯ પાકિસ્તાન
છોટા નાગપુર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
ચુડા રજવાડું સલામી વગરનું રજવાડું ભારત
કૂચ બિહાર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૫૮૬–૧૯૪૯ ભારત
કચ્છ રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૧૪૭–૧૯૪૮ ભારત
દાંતા રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૦૬૧–૧૯૪૮ ભારત
Darkoti સલામી વગરનું રજવાડું ૧૧મી સદી–૧૯૪૮ ભારત
Daspalla રજવાડું સલામી વગરનું રજવાડું ૧૪૯૮–૧૯૪૮ ભારત
Datarpur સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત c.૧૫૫૦–૧૮૪૯ ભારત
Datia રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૬૨૬–૧૯૫૦ ભારત
દેવાસ રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૭૨૮–૧૯૪૮ ભારત
Dhami સલામી વગરનું રજવાડું ૧૮૧૫–૧૯૪૮ ભારત
ધાર રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૭૩૦–૧૯૪૭ ભારત
ધરમપુર રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૨૬૨–૧૯૪૮ ભારત
Dhenkanal રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૨૯–૧૯૪૮ ભારત
Dholpur રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું c.૭૦૦–૧૯૪૯ ભારત
Dhrangadhra રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૪૨–૧૯૪૮ ભારત
Dhrol રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૫૯૫–૧૯૪૮ ભારત
Dhurwai રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૯૦–૧૯૫૦ ભારત
State of Dir દિર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯મી સદી–૧૯૬૯ પાકિસ્તાન
ડુંગરપુર રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૧૯૭–૧૯૪૭ ભારત
ફરીદકોટ રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૮૦૩–૧૯૪૭ ભારત
ગંગપુર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૨૧–૧૯૪૮ ભારત
ગઢવાલ રાજ્યો વિવિધ ૧૧-તોપ સલામી રજવાડું ૮૮૮–૧૯૪૯ ભારત
ગૌરીહર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૦૭–૧૯૫૦ ભારત
ગોંડલ રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૬૩૪–૧૯૪૯ ભારત
ગુલેર રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૪૧૫–૧૮૧૩ ભારત
ગ્વાલિયર રજવાડું ૨૧-તોપ સલામી રજવાડું ૧૭૬૧–૧૯૪૮ ભારત
હશ્ત-ભારીયા સલામી વગરનું રજવાડું ૧૬૯૦–૧૯૪૮ ભારત
હિંડોલ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૫૪–૧૯૪૮ ભારત
હુંઝા (રજવાડું) સલામી વગરનું રજવાડું ૧૫મી સદી–૧૯૭૪ પાકિસ્તાન
હૈદરાબાદ રજવાડું ૨૧-તોપ સલામી રજવાડું ૧૮૦૩–૧૯૪૮ ભારત
ઇડર રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું c.૧૨૫૭–૧૯૪૮ ભારત
ઇંદોર રજવાડું ૧૯-તોપ સલામી રજવાડું ૧૮૧૮–૧૯૪૮ ભારત
જાફરાબાદ રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૬૫૦–૧૯૪૮ ભારત
જયપુર રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૧૨૮–૧૯૪૯ ભારત
જેસલમેર રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૧૫૬–૧૯૪૭ ભારત
જૈતપુર રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૭૩૧–૧૮૪૦ ભારત
જૌલાન રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૮૦૬–૧૮૪૦ ભારત
જાંબુઘોડા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૪મી સદીનો અંત–૧૯૪૮ ભારત
Jamkhandi રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૧૧–૧૯૪૮ ભારત
જમ્મુ અને કાશ્મીર (રજવાડું) ૨૧-તોપ સલામી રજવાડું ૧૮૪૬–૧૯૫૨ ભારત
જંજીરા રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૪૮૯–૧૯૪૮ ભારત
જાલોલી રજવાડું સલામી વગરનું, મરાઠા સામ્રાજ્ય વડે હસ્તગત ૧૭મી સદી ભારત
જાઓરા રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૮૦૮–૧૯૪૮ ભારત
જશપુર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૪૮ ભારત
જશો રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૩૨–૧૯૪૮ ભારત
Jasrota સલામી વગરનું રજવાડું ભારત
જાસ્વાન રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૧૭૦–૧૮૪૯ ભારત
જાથ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૮૬–૧૯૪૮ ભારત
Jawhar રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૩૪૩–૧૯૪૭ ભારત
જેસર સલામી વગરનું રજવાડું ભારત
Jhabua રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૫૮૪–૧૯૪૮ ભારત
ઝાલાવર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૮૩૮–૧૯૪૯ ભારત
ઝાંંસી રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૮૦૪–૧૮૫૮ ભારત
Jigni રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૩૦–૧૯૫૦ ભારત
જિંદ રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૬૩–૧૯૪૮ ભારત
જોબાત રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫મી સદી–૧૯૪૮ ભારત
જોધપુર રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૨૫૦–૧૯૪૯ ભારત
જૂનાગઢ રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૩૦–૧૯૪૮ ભારત
Kahlur ૧૧-તોપ સલામી રજવાડું ૬૯૭–૧૯૪૮ ભારત
Kalahandi રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૬૦–૧૯૪૭ ભારત
Kalsia સલામી વગરનું રજવાડું ૧૦૦૬–૧૯૪૯ ભારત
Kamta-Rajaula રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
Kangra રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૧મી સદી–૧૮૪૬ ભારત
કાંકેર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯૪૭ સુધી ભારત
Kapshi સલામી વગરનું રજવાડું મધ્ય ૧૭મી સદી–૧૯૫૬ ભારત
કપુરથલા રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૭૨–૧૯૪૭ ભારત
Karauli રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૩૪૮–૧૯૪૯ ભારત
Kawardha રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૫૧–૧૯૪૮ ભારત
Keonjhar રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
Keonthal સલામી વગરનું રજવાડું ૧૮મી સદીનો અંત–૧૯૪૮ ભારત
Khairagarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૩૩–૧૯૪૮ ભારત
Khairpur (princely state) ૧૫-તોપ સલામી રજવાડું ૧૭૭૫–૧૯૫૫ પાકિસ્તાન
Khanate of Kalat ૧૯-તોપ સલામી રજવાડું ૧૬૬૬–૧૯૫૫ પાકિસ્તાન
Khandpara રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૫૯૯–૧૯૪૮ ભારત
Khaniadhana રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૨૪–૧૯૪૮ ભારત
State of Kharan ખારણ (રજવાડું) સલામી વગરનું રજવાડું ૧૬૯૭–૧૯૫૫ પાકિસ્તાન
Kharsawan રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૫૦–૧૯૪૮ ભારત
ખાયરપુર ‍રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૭૫–૧૯૫૫ પાકિસ્તાન
Khilchipur રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૫૪૪–૧૯૪૮ ભારત
કોચીન રાજ્ય વિવિધ ૧૭-તોપ સલામી રજવાડું ૧૨મી સદી–૧૯૪૭ ભારત
મૈસુર રાજ્ય મૈસુર, શ્રીરંગપટ્ટનમ ૨૧-તોપ સલામી રજવાડું ૧૩૯૯–૧૯૫૦ ભારત
Kishangarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૧૧–૧૯૪૮ ભારત
Kolhapur રજવાડું ૧૯-તોપ સલામી રજવાડું ૧૭૦૭–૧૯૪૯ ભારત
Koriya સલામી વગરનું રજવાડું ૧૬મી સદી–૧૯૪૮ ભારત
કોટા રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૭મી સદી–૧૯૪૯ ભારત
Kotharia, Rajasthan સલામી વગરનું રજવાડું c.૧૫૨૭–૨૦મી સદી ભારત
Kotharia, Rajkot સલામી વગરનું રજવાડું c.૧૭૩૩–૨૦મી સદી ભારત
Kothi રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૫૦ ભારત
Kulpahar સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૭૦૦–૧૮૫૮ ભારત
Kumharsain સલામી વગરનું રજવાડું ૧૫મી–૧૯૪૭ ભારત
Kurundvad Junior સલામી વગરનું રજવાડું ૧૭૩૩–૧૯૪૮ ભારત
Kurundvad Senior સલામી વગરનું રજવાડું ૧૭૩૩–૧૯૪૮ ભારત
Kuthar સલામી વગરનું રજવાડું ૧૭મી–૧૯મી સદી ભારત
Kutlehar રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૭૫૦–૧૮૧૦ ભારત
Lakhtar સલામી વગરનું રજવાડું ૧૬૦૪–૧૯૪૭ ભારત
Las Bela (princely state) સલામી વગરનું રજવાડું ૧૭૪૨–૧૯૫૫ પાકિસ્તાન
Lawa Thikana સલામી વગરનું રજવાડું ૧૭૭૨–૧૯૪૭ ભારત
લિંબડી રજવાડું ૯-તોપ સલામી રજવાડું c.૧૫૦૦–૧૯૪૭ ભારત
Loharu રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૮૦૬–૧૯૪૭ ભારત
લુણાવાડા રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૪૩૪–૧૯૪૮ ભારત
વલ્લવપુર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૪૩૪-૧૯૪૯ ભારત
Maihar રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૭૮–૧૯૪૮ ભારત
Makrai રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૬૩–૧૯૪૮ ભારત
Makran (princely state) સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૫૫ પાકિસ્તાન
Malerkotla રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૬૫૭–૧૯૪૮ ભારત
Malpur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૪૬૬–૧૯૪૩ ભારત
Manda (Kingdom) સલામી વગરનું રજવાડું ૧૫૪૨–૧૯૪૭ ભારત
માંડી રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૨૯૦–૧૯૪૮ ભારત
મણીપુર ૧૧-તોપ સલામી રજવાડું ૧૧૧૦–૧૯૪૯ ભારત
Mayurbhanj રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭મી સદીનો અંત–૧૯૪૯ ભારત
Miraj Junior સલામી વગરનું રજવાડું ૧૮૨૦–૧૯૪૮ ભારત
Miraj Senior સલામી વગરનું રજવાડું ૧૮૨૦–૧૯૪૮ ભારત
Mohammadgarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૪૨–૧૯૪૭ ભારત
Mohanpur રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૨૨૭–૧૯૪૮ ભારત
Morvi રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૬૯૮–૧૯૪૮ ભારત
Mudhol રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૪૬૫–૧૯૪૮ ભારત
Muli રજવાડું સલામી વગરનું રજવાડું ભારત
Mundru સલામી વગરનું, જયપુર વડે હસ્તગત ૧૬૨૧–c.૧૮૧૮ ભારત
Nabha રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૭૬૩–૧૯૪૭ ભારત
Nagar (princely state) સલામી વગરનું રજવાડું ૧૪મી સદી–૧૯૭૪ પાકિસ્તાન
Nagod રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૩૪૪–૧૯૫૦ ભારત
Nagpur kingdom સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૮૧૮–૧૮૫૩ ભારત
Nandgaon રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૩૩–૧૯૪૮ ભારત
Narsinghgarh રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૬૮૧–૧૯૪૮ ભારત
Narsinghpur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨૯૨–૧૯૪૮ ભારત
Nasvadi સલામી વગરનું રજવાડું ભારત
નવાનગર રજવાડું જામનગર ૧૩-તોપ સલામી રજવાડું ૧૫૪૦–૧૯૪૮ ભારત
Nayagarh રજવાડું સલામી વગરનું રજવાડું c.૧૫૦૦–૧૯૪૮ ભારત
Nazargunj સલામી વગરનું રજવાડું ૧૮૯૯–૨૦મી સદી ભારત
Nilgiri રજવાડું સલામી વગરનું રજવાડું ૧૧૨૫–૧૯૪૯ ભારત
Nurpur રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૧મી સદી–૧૮૪૯ ભારત
Orchha રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું c.૧૫૦૧–૧૯૫૦ ભારત
Orissa Tributary રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
ઔંધ રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૭૩૨–૧૮૫૮ ભારત
Pahra સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
Pal Lahara રજવાડું સલામી વગરનું રજવાડું ૧૧મી સદી–૧૯૪૮ ભારત
Palanpur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૩૭૦–૧૯૪૮ ભારત
Paldeo સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
Palitana રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૧૯૪–૧૯૪૮ ભારત
Panna રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૩૧–૧૯૫૦ ભારત
Pataudi રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૦૪–૧૯૪૭ ભારત
Pathari રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૯૪–૧૯૪૮ ભારત
Patiala રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૬૨૭–૧૯૪૮ ભારત
Patna (princely state) ૯-તોપ સલામી રજવાડું ૧૧૯૧–૧૯૪૮ ભારત
Pethapur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૩મી સદી–૧૯૪૦ ભારત
Phaltan રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨૮૪–૧૯૪૮ ભારત
Phulra સલામી વગરનું રજવાડું ૧૮૨૮–૧૯૫૦ પાકિસ્તાન
Piploda રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૪૭–૧૯૪૮ ભારત
પોરબંદર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૧૯૩–૧૯૪૮ ભારત
Pratapgarh રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૪૨૫–૧૯૪૯ ભારત
પુડુક્કોટ્ટાઇ રજવાડું ૧૭-તોપ સલામી રજવાડું ૧૬૮૦–૧૯૪૮ ભારત
Punial રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯૭૪ સુધી પાકિસ્તાન
રાધનપુર રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૫૩–૧૯૪૮ ભારત
Raghogarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૭૩–૧૯૪૭ ભારત
Raigarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૨૫–૧૯૪૭ ભારત
Rairakhol રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
Rajgarh રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૫મી સદીનો અંત–૧૯૪૮ ભારત
રાજકોટ રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૨૦–૧૯૪૮ ભારત
Rajoli Zamindari Estate સલામી વગરનું રજવાડું c.૧૭૭૫–૧૯૪૮ ભારત
Rajpipla રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૩૪૦–૧૯૪૮ ભારત
Rajpur, Baroda સલામી વગરનું રજવાડું ભારત
Ramdurg રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૪૨–૧૯૪૮ ભારત
Rampur રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૭૭૪–૧૯૪૯ ભારત
Ranasan રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭મી સદી–૧૯૪૩ ભારત
Ranpur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭મી સદી–૧૯૪૮ ભારત
Ratlam રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૬૫૨–૧૯૪૮ ભારત
Rewa (princely state) ૧૭-તોપ સલામી રજવાડું c.૧૭૯૦–૧૯૪૮ ભારત
Sachin રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૯૧–૧૯૪૮ ભારત
Sailana રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૩૬–૧૯૪૮ ભારત
Sakti રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯૪૮ સુધી ભારત
Sambalpur રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૪૯૩–૧૮૪૮ ભારત
Samમીar રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૬૦–૧૯૫૦ ભારત
Sandur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૧૩–૧૯૪૯ ભારત
Sangli રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૭૮૨–૧૯૪૮ ભારત
Sant રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૨૫૫–૧૯૪૮ ભારત
Saraikela રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૨૦–૧૯૪૮ ભારત
Sarangarh રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯૪૮ સુધી ભારત
Sardargarh Bantva સલામી વગરનું રજવાડું ૧૭૩૩–૧૯૪૭ ભારત
Savanur રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬૭૨–૧૯૪૮ ભારત
Sawantwadi રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૨૭–૧૯૪૮ ભારત
Shahpura રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૨૯–૧૯૪૯ ભારત
Siba રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૪૫૦–૧૮૪૯ ભારત
સિરમુર રજવાડું સિરમુર ૧૧-તોપ સલામી રજવાડું ૧૦૯૫–૧૯૪૮ ભારત
Sirohi રજવાડું ૧૫-તોપ સલામી રજવાડું ૧૪૦૫–૧૯૪૯ ભારત
Sitamau રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૭૦૧–૧૯૪૮ ભારત
Sohawal રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૫૦–૧૯૫૦ ભારત
Somna રજવાડું સલામી વગરનું રજવાડું ૧૯મી સદી–૧૯૪૯ ભારત
સોનેપર રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૫૫૬–૧૯૪૮ ભારત
Suket રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૭૬૫–૧૯૪૮ ભારત
Surgana રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદીનો અંત–૧૯૪૮ ભારત
Surguja રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૪૩–૧૯૪૮ ભારત
સ્વાત રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૫૮–૧૯૬૯ પાકિસ્તાન
તાલ્ચેર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૨મી સદી–૧૯૪૮ ભારત
તારાઓન રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૧૨–૧૯૪૮ ભારત
ટેકરી રાજ સલામી વગરનું રજવાડું ભારત
તાંજાવુર મરાઠા રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૬૭૪–૧૮૫૫ ભારત
તિગિરા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬મી સદી–૧૯૪૮ ભારત
ટોંક રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮૦૬–૧૯૪૯ ભારત
તોરાવટી સલામી વગરનું રજવાડું ૧૨મી–૨૦મી સદી ભારત
તોરી ફતેહપુર સલામી વગરનું રજવાડું ૧૬૯૦–૧૯૫૦ ભારત
Travancore ત્રાવણકોર ૧૯-તોપ સલામી રજવાડું ૧૭૨૯–૧૯૪૯ ભારત
ત્રિપુરા રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૮૦૯–૧૯૪૯ ભારત
તુલસીપુર રજવાડું સલામી વગરનું, બ્રિટિશ રાજ વડે હસ્તગત ૧૬મી સદી–૧૮૫૯ ભારત
ઉદયપુર રજવાડું ૧૯-તોપ સલામી રજવાડું ૭૩૪–૧૯૪૯ ભારત
ઉદયપુર રજવાડું, છત્તીસગઢ સલામી વગરનું રજવાડું ૧૮૧૮–૧૯૪૮ ભારત
વાળા રજવાડું સલામી વગરનું રજવાડું ૧૭૪૦–૧૯૪૮ ભારત
વરસોડા સલામી વગરનું રજવાડું c.૭૪૫–૧૯૪૭ ભારત
વિજયનગર રજવાડું સલામી વગરનું રજવાડું ૧૫૭૭–૧૯૪૮ ભારત
વિરપુર-ખેરડી રજવાડું સલામી વગરનું રજવાડું ૧૬મી સદી–૧૯૪૮ ભારત
વડગામ રજવાડું સલામી વગરનું રજવાડું ૧૮મી સદી–૧૯૪૮ ભારત
વઢવાણ રજવાડું ૯-તોપ સલામી રજવાડું ૧૬૩૦–૧૯૪૮ ભારત
વાંકાનેર રજવાડું ૧૧-તોપ સલામી રજવાડું ૧૬૦૫–૧૯૪૮ ભારત
વાડી જાગીરદાર રજવાડું ૧૩-તોપ સલામી રજવાડું ૧૪૩૪-૧૯૫૨ ભારત

સ્ત્રોત અને બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]