ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
Appearance
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીએમસી (BMC) ભાવનગર શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તેની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવી હતી.[૧]
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા તળે નીચે પ્રમાણેના વહિવટી વિભાગો અસ્તિત્વ ધરાવે છે.
- બસ ગેરેજ વિભાગ
- સીટી એન્જીનીઅટ વિભાગ
- ડ્રેનેજ વિભાગ
- એસ્ટેટ વિભાગ
- ફીલ્ટર વિભાગ
- અગ્નિ-શમન વિભાગ
- બાગ-બગીચા વિભાગ
- સ્વાસ્થ્ય વિભાગ
- લિગલ વિભાગ
- પી. આર. ઓ. વિભાગ
- વ્યવસાય વેરા વિભાગ
- પરિયોજના વિભાગ
- રસ્તા વિભાગ
- રોશની વિભાગ
- દુકાન વિભાગ
- ઘન-કચરા-નિકાલ વિભાગ
- સ્ટોર્સ
- ટાઉન પ્લાનીંગ વિભાગ
- યુસીડી વિભાગ
- અર્બન વિભાગ
- વોટર વર્કસ વિભાગ
- પ્રાથમિક શિક્ષણ વિભાગ
- કંપ્યુટર વિભાગ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન". ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |