મણિરત્નમ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મણિરત્નમ
ચિત્ર:Mani Ratnam.jpg
ચેન્નાઇ ખાતે આવેલ નિવાસસ્થળ પર મણિરત્નમ.
જન્મ ગોપાલા રત્નમ સુબ્રમણ્યમ અય્યર
(1956-06-02) 2 જૂન 1956 (Expression error: Unrecognized punctuation character "{". વયે),
મદુરાઇi, તામિલનાડુ, ભારત
Residence Alwarpet, Chennai, India
Occupation Film Director
Film Producer
Screenwriter
Years active 1983–present
Spouse(s) સુહાસિની
(1988-Present)
Children નંધન

મણી રત્નમ ( હિંદી:मणी रत्नम ; તમિલ: மணி ரத்னம்) (જન્મ: બીજી જૂન, ૧૯૫૬) એ તમિલ ચલચિત્ર નિર્માતા, પટકથાલેખક તેમજ દિગ્દર્શક છે.