મધ્યમા

વિકિપીડિયામાંથી

મધ્યમા એટલે મનુષ્યના હાથમાં આવેલી સૌથી મોટી (લાંબી) તથા વચ્ચેની આંગળી. આ આંગળી તર્જની અને અનામિકા આંગળીઓની વચ્ચે આવેલી હોય છે. ઘણાં પશ્ચિમી પ્રદેશોમાં આ આંગળી એકલી ઉભી રાખવાની મુદ્રાને આક્રમક્તા અને અશ્લિલતાનીં સંજ્ઞા ગણવામાં આવે છે.

મધ્યમા