મરાઠી લોકો
Appearance
- આ લેખ લોકો વિષે છે, જો તમે ભાષા વિષે જાણવા માંગતા હોવ તો મરાઠી ભાષા જુઓ.
મરાઠી એટલે મહારાષ્ટ્રનો મૂળ વતની. ભારતના વિવિધ રાજ્યોના મૂળ વતનીઓને જે તે રાજ્ય/પ્રાંત કે એને સંલજ્ઞ નામથી ઓળખવામાં આવે છે. જેમ, ગુજરાતનો વતની ગુજરાતી, બિહારનો બિહારી, કર્ણાટકનો કન્નડ, એ જ રીતે મહારાષ્ટ્રનો વતની મરાઠી. મરાઠી લોકોની માતૃભાષા મરાઠી ભાષા છે અને તેમની વિશિષ્ટ વાનગીઓને મરાઠી વાનગી કહેવામાં આવે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |