મિરિક તળાવ
Appearance
મિરિક તળાવ અથવા સુમેન્દુ તળાવ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ ગિરિમથક મિરિક ખાતે આવેલ એક જળાશય છે[૧]. તે ૧.૨૫ કિલોમીટર લંબાઈ ધરાવે છે[૨]. આ તળાવ ખાતે આવેલ ૮૦ ફૂટ લાંબો કમાન પદસેતુ (પુલ) આવેલ છે, જેને ઇન્દ્રેણી પુલ પણ કહેવાય છે[૩].
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Darjeeling To Mirik - A Day Trip". www.darjeeling-tourism.com. મેળવેલ 2018-08-28.
- ↑ "Mirik". darjeeling.gov.in. મેળવેલ 2018-08-28.
- ↑ "Mirik Travel and Tourism Guide". Travel India (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-28.