મિશ્કીન કલમ
મિર્ઝા હુસેનિસ્ફાહાની (ઉપનામ: મિશ્કીન કલમ, ૧૮૨૬ - ૧૯૧૨, ફારસી ભાષામાં مشکینقلم) એક સુપ્રસિદ્ધ બહાઈ અને બહાઉલ્લાહના અગણીસ પ્રેરિતોમાંના એક હતા. તેઓ ઓગણીસમી સદીમાં પર્શિયામાં એક બહુપ્રશંસિત સુલેખક પણ હતા.
સુલેખનની તસ્વીરકથા[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |