મીન રાશી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાશી મીન
ચિન્હ મત્સ્ય
અક્ષર દ, ચ, ઝ, થ
તત્વ જળ
સ્વામિ ગ્રહ ગુરુ
રંગ આછો પીળો
અંક ૧૧-૨-૫
પ્રકાર પરવર્તનશીલ

મીન રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની છેલ્લી અને બારમી રાશિ ગણાય છે.