મૃણાલિની કુંટે

વિકિપીડિયામાંથી
મૃણાલિની કુંટે
મરાઠી: मृणालिनी कुंटे
જન્મની વિગત૧૯૭૩
રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાત કાર્યચેસ
સંબંધીઓઅભિજીત કુંટે (ભાઈ)

મૃણાલિની કુંટે (મરાઠી: मृणालिनी कुंटे) (જ. ૧૯૭૩) એક ભારતીય ચેસ ખેલાડી અને વુમન ઇન્ટરનેશનલ માસ્ટર છે.[૧]

તેણીની ૧૯૯૬ની ભારતીય ચેસ ચેમ્પિયનશીપની વિજેતા પણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. FIDE. "Kunte, Mrunalini FIDE Chess Profile". મેળવેલ 19 August 2014. CS1 maint: discouraged parameter (link)