રાણીપુર, સિંધ
Appearance
રાણીપુર راڻي پور رانی پور | |
---|---|
સચલ સરમસ્તનું તીર્થસ્થળ | |
અક્ષાંશ-રેખાંશ: 27°17′20″N 68°30′16″E / 27.28889°N 68.50444°E | |
દેશ | પાકિસ્તાન |
સૂબો | સિંધ |
જિલ્લો | ખૈરપુર જિલ્લો |
ઊંચાઇ | ૪૫ m (૧૪૮ ft) |
વસ્તી (૨૦૧૪) | |
• કુલ | ૪૦,૦૦૦ |
સમય વિસ્તાર | UTC+૫ (પાકિસ્તાન માનક સમય) |
કોલિંગ કોડ | 0243 |
યૂનીયન કોસલોની સંખ્યા | 1 |
રાણીપુર (સિંધી: راڻي پور, ઉર્દૂ: رانی پور) એ પાકિસ્તાન દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા સિંધ સૂબાના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ નગર ખૈરપુર શહેરથી ૫૦ કિલોમીટર દૂર સ્થિત છે અને પ્રાચીન કોટ દિજી કિલ્લાથી આશરે ૩૦ કિલોમીટર દૂર સ્થિત છે. રાણીપુરમાં પ્રખ્યાત સૂફી સંત સચલ સરમસ્તનું તીર્થસ્થળ આવેલું છે, જે પરંપરાગત સિંધી નળિયાંશૈલીની અનોખી મિસાલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |