રૂપેરી પેણ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રૂપેરી પેણ (Spot-billed Pelican)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Pelecaniformes
કુળ: Pelecanidae
પ્રજાતિ: Pelecanus
જાતિ: P. philippensis
દ્વિપદ નામ
Pelecanus philippensis
Gmelin, 1789

રૂપેરી પેણ કે ચોટલી પેણ (સંસ્કૃત: મહાપલ્લવ, અંગ્રેજી: Spot-billed Pelican, Grey Pelican, હીન્દી: હવાસિલ,) (Pelecanus philippensis) એ પેણ પરિવારનું પક્ષી છે. તે દક્ષિણ એશિયામાં દક્ષિણે પાકિસ્તાનથી ભારત અને પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધી પ્રજોપ્તી કરે છે. આ વિશાળ જળાશયો અને કિનારાનું પક્ષી છે.

વર્ણન[ફેરફાર કરો]

માળામાં પૂખ્ત અને બચ્ચાઓ

રૂપેરી પેણ પ્રમાણમાં નાનું પેણ પણ મોટું પક્ષી હોય છે. ૧૨૫–૧૫૨ સે.મી. (૪૯–૬૦ ઇંચ) લાંબુ અને ૪.૧–૬ કિ.ગ્રા. વજન ધરાવતું પક્ષી છે. શરીરે સફેદ, રાખોડી છાતી, હરિણી કે રાતી ગરદન અને તપખીરિયા રંગની પૂંછ હોય છે. ગરદનનાં પીંછા ગુચ્છાદાર અને રાખોડી કલગી જેવા હોય છે. તેની ચાંચની કોથળી ગુલાબીથી જાંબુડિયા રંગની અને મોટા પીળા ટપકાંવાળી, અને ચાંચનો ઉપરના ભાગની બાજુઓ પણ ટપકાંવાળી હોય છે. ચાંચનો અગ્રભાગ પીળોથી નારંગી હોય છે.[૨]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Pelecanus philippensis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013. 
  2. Rasmussen, PC & JC Anderton (2005). Birds of South Asia: The Ripley Guide. Volume 2. Smithsonian Institution & Lynx Edicions. p. 49.