રેકી
Appearance
રેકી (霊気 , /ˈreɪkiː/) એ એક આધ્યાત્મિક યોગ છે [૧] જેને જાપાની બુદ્ધ સંત મિકાઊ ઉસુઊ દ્વારા ૧૯૨૨મઆં વિકસિત કરવામાં આવી હતી. ત્યારથી આ ઓગ વિવિધ પરંપરાઓ દ્વારા અપનાવાઈ છે. મુખ્ય રૂપે આ યોગ પાલ્મ હીલીંગ (હથેળી કે હેન્ડ ઓન હીલીંગ નામની હથેલી કે હાથ દ્વારા સાજા કરવાની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ છે અમુક વ્યાવસાયિક વૈદકીય સંસ્થાઓ આને પૂર્વી વૈદક (ઓરિયેન્ટલ મેડિસીન તરીકે પણ ઓળખે છે.).[૨] રેકીના અભ્યાસુઓ એમ માને છે કે આ યોગનો વપરાશ કરીને તેઓ જીવન શક્તિ (ચીની, જાપાની "કી") સ્વરૂપે રહેલી વૈશ્વીક શક્તિ (રેકી)ને હથેળી દ્વારા પ્રવાહીત કરે છે, જેના દ્વારા દર્દીમાં સ્વયં સાજા થવાની ચેતના કે શારીરિક સમતોલનની પ્રક્રિયાજાગૃત થાય છે. [૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Lübeck, Petter, and Rand (2001). Chapter 14, pages 108 to 110; Ellyard (2004). Page 79; McKenzie (1998). Pages 19, 42, and 52; Lübeck (1996). Page 22; Boräng (1997). Page 57; Veltheim and Veltheim (1995). Page 72
- ↑ Institute for Complementary and Natural Medicine. "BRCP Divisions & Practises [Institute For Complementary And Natural Medicine (ICNM)]". મૂળ માંથી 5 ફેબ્રુઆરી 2011 પર સંગ્રહિત. મેળવેલ 2 January 2011.
- ↑ Reiki flows through hands: (McKenzie (1998). Page 18); (Ellyard (2004). Page 27); (Boräng (1997). Page 9); (Veltheim and Veltheim (1995). Page 33)
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |