રોઇન્ગ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રોઇન્ગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના નિચલી દિબાંગ ઘાટી જિલ્લામાં આવેલું નગર છે. રોઇન્ગમાં નિચલી દિબાંગ ઘાટી જિલ્લાનું મુખ્યાલય છે.