લેઉવા પટેલ
Appearance
લેઉવા પટેલ | |
---|---|
વસ્તીવાળા રાજ્યો | ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર |
ઉપશાખાઓ | પાટીદાર |
લેઉવા પટેલ અથવા લેઉવા પાટીદાર અથવા લેઉવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ એવી પટેલની પેટા જ્ઞાતિ છે.[સંદર્ભ આપો]
ઇતિહાસ
[ફેરફાર કરો]લેઉવા પટેલ જાતિના લોકો વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાત વિસ્તારમાં આવીને વસ્યા હતાં, ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછીથી અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો અને ત્યારબાદ તેઓ પટેલ તરીકે પ્રખ્યાત થયા. [સંદર્ભ આપો]
સંદર્ભ
[ફેરફાર કરો]પુસ્તક સૂચિ
[ફેરફાર કરો]- David Francis Pocock (૧૯૭૨). Kunbi and Patidar: a study of the Patidar community of Gujarat. Clarendon Press.CS1 maint: ref=harv (link)
- Clark-Deces, Isabelle (2011), A Companion to the Anthropology of India, John Wiley and Sons, ISBN 978-1-4051-9892-9, https://books.google.com/books?id=98uLj5FpTHQC&pg=PT290
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |