વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/2016/10/19

વિકિપીડિયામાંથી


મરમા (ચિકિત્સા પદ્ધત્તિ)[ફેરફાર કરો]

ખરેખર આયુર્વેદ ચિકિત્સા? ભાષાંતર અસ્પષ્ટ છે, કાંઈ સમજાતું નથી, લાગે છે કે જાહેરાત કરવા બનાવડાવ્યું હોય..... ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૮, ૧૯ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

Thank you Dhaval Sir for your feedback. Theres marma therapy for which i have given the references.please enlighten me what to do? should i improve the language?

મા. શ્વેતાબેન, અહિં જવાબ આપવા બદલ આભાર. તમે કદાચ અંગ્રેજી લખાણને કોઈક સ્વચાલિત પ્રણાલિનો ઉપયોગ કરીને ભાષાંતરિત કર્યું હોય એવું લાગે છે, કેમકે જે કાંઈ પણ લખાણ અહિં છે તેનો કોઈ જ અર્થ સરતો નથી (દા.ત. "શબ્દ Marma સંસ્કૃત મૂળ શબ્દ 'એમઆરઆઈ' મૃત્યુ જેનો અર્થ થાય છે માંથી આવે છે.", "પ્રાચીન સમયમાં, Marma જ્ઞાન રાજાઓ અને યોદ્ધાઓ માટે જાણીતા હતા.", "આ વિજ્ઞાન બંને યુદ્ધ અને સર્જરી ઉપયોગ કરવામાં આવ્યો હતો.", વગેરે). જો તમે ગુજરાતી ભાષા જાણતા હોવ તો મહેરબાની કરીને આ સંદેશાનો ગુજરાતીમાં જવાબ આપશો, જેથી સમજી શકાય કે તમે ભાષા જાણો છો, અને સાથે સાથે એ લેખ વાંચી જુઓ, ફક્ત ભાષા નહિ, આખેઆખા લેખનું બધું જ લખાણ સુધારવાની જરૂર છે. લેખમાં જ્યાં જ્યાં કોઈ દાવા કર્યા હોય, ત્યાં ત્યાં તે દાવાઓને પુષ્ટિ આપતા સંદર્ભો ટાંકવાની જરૂર છે, આખા લેખમાં કોઈ જ સંદર્ભ દેખાતો નથી, જે આ લેખની વિશ્વસનિયતા પર પ્રશ્ન ઊભો કરે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૫, ૧૯ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]