વીરપુર (રાજકોટ)
Appearance
જલારામ બાપા મંદિર, વીરપુર | |
---|---|
જલારામ બાપા મંદિરની મૂર્તિ, વીરપુર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | રાજકોટ |
દેવી-દેવતા | જલારામ બાપા |
તહેવાર | જલારામ જયંતિ |
સ્થાન | |
સ્થાન | વીરપુર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°45′15″N 70°37′20″E / 21.75417°N 70.62222°E |
મંદિરો | ૧ |
વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે.
જલારામબાપા મંદિર
[ફેરફાર કરો]આ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું યાત્રાધામ બન્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે.[૧][૨][૩][૪][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Sages Through Ages - Volume IV: India's Heritage By K. K. Nair. ૨૦૦૭.
- ↑ "Virpur, Rajkot, Tourism Hubs, Gujarat, India". મૂળ માંથી 2017-11-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ ":: Jai Jalaram :: Jalaram Bapa (Jaliyaan) residing in virpur, gujarat". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ "Home". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ "Jalaram Bapa Temple - Virpur - Myoksha". ૧૧ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |