વૃષભ રાશી

વિકિપીડિયામાંથી

વૃષભ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશી દ્વિતિય રાશી ગણાય છે.

રાશી વૃષભ ઊપન્દ્
ચિન્હ આખલો
અક્ષર બ,વ,ઉ,
તત્વ માટી / ધરતી
સ્વામિ ગ્રહ શુક્ર
રંગ સફેદ
અંક ૨-૭
પ્રકાર સ્થિર