શંકર મહાદેવન
Appearance
શંકર મહાદેવન | |
---|---|
જન્મ | ૩ માર્ચ ૧૯૬૭ Chembur |
અભ્યાસ સંસ્થા | |
શૈલી | jazz |
વેબસાઇટ | http://shankarmahadevan.com |
શંકર મહાદેવન (૩ માર્ચ ૧૯૬૭) (તમિળ: சங்கர் மகாதேவன் ) (જન્મ: તરકડ ગામ, પલક્કડ, કેરળ) એક ભારતીય સંગીતકાર તથા પાર્શ્ચગાયક છે. એમણે તમિલ, હિંદી, મરાઠી ચલચિત્રો માટે સંગીતકાર તરીકે તથા પાર્શ્ચગાયક તરીકે પોતાનું યોગદાન આપેલ છે. ભારતીય ચલચિત્રો માટે સંગીતનિર્દેશનનું કાર્ય સંભાળતી શંકર-અહેસાન-લોયની ત્રિપુટી પૈકીના તેઓ એક છે.
મહાદેવને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પ્રશિક્ષણ મેળવ્યું છે. એમણે મરાઠી સંગીતકાર શ્રીનિવાસ ખળે પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. તેઓ બ્રેથલેસ નામના હિંદી પોપ આલ્બમ દ્વારા પ્રસિદ્ધ થયા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |