ભદોહી જિલ્લો

વિકિપીડિયામાંથી
(સંત રવિદાસ નગર જિલ્લો થી અહીં વાળેલું)
ભદોહી જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
મોરવા નદી
મોરવા નદી
Location of ભદોહી જિલ્લો
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
વિભાગમિર્જાપુર
સ્થાપના૩૦ જૂન ૧૯૯૪
મુખ્યમથકજ્ઞાનપુર
તાલુકાઓ
સરકાર
 • લોક સભા બેઠકભદોહી (લોક સભા મતવિસ્તાર)
વિસ્તાર
 • કુલ૧,૦૧૫ km2 (૩૯૨ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૫,૭૮,૨૧૩
 • ગીચતા૧૬૦૦/km2 (૪૦૦૦/sq mi)
વસ્તી
 • સાક્ષરતા89.14%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગો
  • NH 2
  • NH 135A
  • NH 731B
વેબસાઇટbhadohi.nic.in

ભદોહી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભદોહી જિલ્લાનું મુખ્યાલય જ્ઞાનપુરમાં છે. જિલ્લાની રચના ૩૦ જૂન ૧૯૯૪ના દિવસે કરવામાં આવી હતી. તે અલ્હાબાદ, વારાણસી, મિર્જાપુર અને જૌનપુર જિલ્લાઓની વચ્ચે આવેલો છે.[૧]

આ જિલ્લો અહીં બનતા ગાલીચાઓ અને શેતરંજીઓ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "About The District (•District At a Glance)" [જિલ્લા વિષે (જિલ્લાનું વિહંગાવલોકન)]. સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. મૂળ માંથી 2017-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.
  2. D.M. Shri.Suresh Kumar Singh(I.A.S). "About The District" [જિલ્લા વિષે]. સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.