સભ્યની ચર્ચા:Ashishpatel

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજરાતી વિકિપીડિયામાં નવા લેખ માટે શું કરવું જોઇએ. ધારોકે કોઇ લેખ અંગ્રેજીમાં છે અને આપણે એ વિષય પર ગુજરાતીમાં લેખ લખવો હોય તો એની શરુઆત કેવી રીતે કરવી જોઇએ ? એના વિષે વિસ્તૃત માહિતી મળતી નથી. દા.ત. આપણે લેખ લખવો છે યાક ઉપર.