સભ્યની ચર્ચા:Onlypatel2

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇશ્રી પટેલ, નમસ્કાર. ગુજરાતી વિકિમાં લખવા બદલ આભાર. વધુમાં આપના પ્રયત્નો ચાલુ રાખશો. આપના તેમ જ આસપાસના ગામ વિશે આપની પાસે માહિતી હોય, જેવી કે ફળીયા, મહોલ્લા, વાસ વિશે, મંદિરો વિશે, વસ્તી વિશે, માર્ગો વિશે અહીં લખતા રહેશો. અને હા, અહીં તટસ્થતાપૂર્વક લખવું જરુરી છે, આથી આપના ગામમાં પાટીદાર સિવાયના લોકોની પણ માહિતી આપવી જરુરી છે.--સતિષચંદ્ર ૦૬:૪૪, ૨ માર્ચ ૨૦૧૦ (UTC)