સભ્ય:Jigna T Mehta/ પ્રથમ્ પ્રતિશ્રુતિ

વિકિપીડિયામાંથી

પ્રથમ પ્રતિશ્રુતિ આશા પુર્ણાદેવીની બંગાળી નવલકથા છે. આ નવલકથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૬૭૭) તથા રવિન્દ્ર પુરસ્કારથી સન્માનીત થયેલ છે. તેનો હિન્દીમાં અનુવાદ શ્રી હંસ કુમાર તિવારી એ કરેલો છે.[૧] . "પ્રથમ પ્રતિશ્રુતી" લેખક : આશાપુર્ણા દેવી. અનુવાદક : હંસ કુમાર તિવારી દેશ  : ભારત ભાષા  : હિન્દી પ્રકાર  : નવલકથા પ્રકાશક : નેશનલ પબ્લિશિગ હાઉસ.૨/૩૫ અન્સારી રોડ,દરિયાગંજ,નવી દિલ્હી. પ્રકાશક તારીખ : ૧૬૬૮ ગુજરાત વિદ્યાપીઠ સ્થાનાંક: દ ૧૫૭:૩/દેવી ,આશાપુરર્ણા. અનુક્રમાંક  : ૮૨૪૨૪ હિં. કિંમત : ૨૦૦/-. [૨].


સંદર્ભો[ફેરફાર કરો]

  1. આશાપુર્ણા દેવી (૧૯૫૦). પ્રથમ પ્રતિશ્રુતી. નેશનલ પબ્લીક હાઉસ. પૃષ્ઠ ૪૮૦.
  2. ઢાંચો:પ્રથમ પ્રતિશ્રુતી -લે.આશાપુર્ણા દેવી. અનુવાદક -હંસકુમાર તિવારી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]