સિંહ રાશી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાશી સિંહ
ચિન્હ સિંહ
અક્ષર મ.ટ.
તત્વ અગ્નિ
સ્વામિ ગ્રહ સૂર્ય
રંગ સફેદ
પ્રકાર સ્થિર

સિંહ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્ર પાંચમી રાશિ ગણાય છે.