સોહિલ
Appearance
સોહિલ (ઉર્દૂ: سوہل, ઉચ્ચાર: s̪oːɦil) એ મુખ્યત્વે પશ્ચિમ ભારત અને પાકિસ્તાન લોકપ્રિય પુરુષ નામ છે. આ શબ્દનું મૂળ ગુજરાતી શબ્દ સોહેલો છે, જેનો અર્થ સોહમણો થાય છે. તેનો બીજો અર્થ કોનોપસ તારો થાય છે, જે આકાશમાં દ્રશ્યમાન સૌથી પ્રકાશિત એવો બીજા ક્રમાંકનો તારો છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |