સ્વિડન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

Konungariket Sverige
કૂનુઙારીકેત્ સ્વેરિયે

સ્વીડન રાજ્ય
સ્વીડન નો ધ્વજ સ્વીડન નું Coat of arms
ધ્વજ Coat of arms
રાષ્હ્ટ્રવાક્ય: För Sverige i tiden
ફ઼ર સ્વેરિયે ઇ તીદેન
("સમયમાં સ્વીડન માટે")
રાષ્ટ્ર-ગીત: Du gamla, du fria
દુ ગામ્લા, દુ ફ઼્રીયા ("તુ પ્રાચીન, તું મુક્ત")
Location of સ્વીડન
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
સ્ટૉકહોમ
૫૯°૨૧′N ૧૮°૪′E
રાજભાષા(ઓ) None
સ્વીડિશ de facto
સરકાર રાજશાહી
રાજા
વડાપ્રધાન
કાર્લ ૧૬ ગુસ્તાફ઼
ફ઼્રેદ્રિક રાઇનફ઼ેલ્ત
સમેકન પૂર્વ ઐતિહાસિક 
યુરોપિય સંઘમાં અધિમિલન જાન્યૂઆરી ૧, ૧૯૯૫
ક્ષેત્રફળ
 - કુલ ૪૪૯,૯૬૪ ચો કિમી. (૫૫મો)
૧૭૩,૭૩૨ ચો.માઈલ
 - જળ(%) ૮.૬૭%
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૦૫ અનુમાન ૯ ૦૭૨ ૨૬૯ (એપ્રિલ ૩૦ ૨૦૦૬)

[૧] (૮૫મો)

 - ૧૯૯૦ વસતિ ગણતરી ૮,૫૮૭,૩૫૩
 - વસતિની ઘનતા ૨૦/ ચો કિમી (૧૮૫મો)
૫૧/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૫ અનુમાન
 - કુલ $૨૬૮,૩ બિલિયન (૩૫મો)
 - પ્રતિ વ્યક્તિ $૨૯,૮૯૮ (૧૯મો)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૩) ૦.૯૪૯ (ઉચ્ચ) (૬ઠ્ઠો)
ચલણ સ્વીડિશ ક્રોના (એસઈકે)
સમય મંડળ એસઈટી (UTC+૧)
 - ગ્રીષ્મ (DST) સીઈએસટી (UTC+૨)
ઈંટરનેટ ટી એલ ડી .એસઈ
ટૅલીફોન કોડ +૪૬
För Sverige i tiden is adopted by Carl XVI Gustaf as his personal motto in his role as Swedish monarch.

Former king Gustaf VI Adolf's motto was: "Plikten framför allt": "The duty above all"
The Swedish language is the de facto national language. Five languages are officially recognized as minority languages.

સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે આની રાજધાની છે સ્ટૉકહોમ . આની મુખ્ય- અને રાજભાષા છે સ્વીડિશ ભાષાૢ આ એક સંવૈધાનિક અને લોકતાન્ત્રિક રાજતન્ત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો. કિમી ના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતી ચો. કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫ % લોકો દક્ષીણ ભાગમા શહેરોમા રહે છે. ૧૯મી સદીની શરૂવાતથી જ સ્વીડન શાંતીપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધ કર્યા નથી.