TV9 ગુજરાત

વિકિપીડિયામાંથી
ટીવી નાઇન ગુજરાત
પ્રકારટીવી ચેનલ
દેશભારત
શરૂઆતની તારીખજાન્યૂઆરી, ૨૦૦૮
મુદ્રાલેખગર્વ છે, ગુજરાતી છું
મુખ્યાલયઅમદાવાદ
પ્રસારણ વિસ્તારભારત
માલિકTV9
ભાષાગુજરાતી
વેબસાઇટhttp://www.tv9.net/Tv9-gujarat/home_guj.htm


ટીવી નાઇન (TV9) ગુજરાત એ ૨૪ કલાક ચાલતી ગુજરાતી સમાચારની ટીવી ચેનલ છે. આ ચેનલ ગુજરાતી ભાષાની સમાચારોની ચેનલમાં સૌથી વધુ પ્રખ્યાત ચેનલ રહી છે[સંદર્ભ આપો]. તેનો "ફાઇવ સ્ટાર તડકા" રસોઇને લગતો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો છે.[સંદર્ભ આપો]

કાર્યક્રમો[ફેરફાર કરો]

  • Good Morning ગુજરાત
  • ગુજરાત LIVE
  • 5 સ્ટાર તડકા
  • બોલિવુડ ગપશપ

વેબસાઇટ[ફેરફાર કરો]