સભ્ય:Anamika agrwal
કોઈ એ પણ આ પૃષ્ઠ માં ફેરફાર કરવો નહીં
મારા વિશે :
નામ : અનામિકા અગ્રવાલ thumb|anamika agrwal
જન્મ : 14 જાન્યુઆરી 1995 , મહુવા
શહેર : મહુવા
જિલ્લો : ભાવનગર
રાષ્ટ્રીયતા : ભારતીય
ધર્મ : જૈન , હિન્દૂ
અભ્યાસ : B.s.c second year
શોખ : વાંચન અને લેખન
મારું નામ અનામિકા અગ્રવાલ છે અને હું મહુવા ની વતની છું
મહુવા એ મારું જન્મસ્થળ અને મૂળ ગામ છે
મારો શોખ વાંચન અને લેખન નો છે
ગુજરાતી ભાષા માં જ્ઞાન નો વધારો કરવા માટે તેમજ વિકિપીડિયા માં રહેલી ભૂલો સુધારવા માટે વિકિપીડિયા નું સંપાદન શરૂ કરેલ છે