સભ્યની ચર્ચા:Anamika agrwal

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

બહેનશ્રી Anamika agrwal, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૦૮:૧૮, ૩૧ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

માહિતી સંદર્ભ સહિત આપવા વિનંતી[ફેરફાર કરો]

Thanks madam , we are from one city which is kashmir of saurashtra

I feel glad if someone is editor of wikipedia from my city

I can help you for create your science fiction stories

Your stories will be success

And thanks for right adviced to me

કોપીરાઇટેડ છબીઓ[ફેરફાર કરો]

મહેરબાની કરી વિકિપીડિયા કોમન્સમાં કોપીરાઇટ ધરાવતી છબીઓ અપલોડ ન કરવા વિનંતી છે. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૯, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

ફોટોગ્રાફ્સ અંગે[ફેરફાર કરો]

હેલ્લો, મહેરબાની કરિને ઈન્ટરનેટ પરથી મેળવેલા ફોટોગ્રાફ્સ અહિં અપલૉડ કરશો નહિં, કારણ કે તેનાથી કોપીરાઈટના નિયમનો ભંગ થાય છે. એટલા માટે જ આપે આગળ અપલૉડ કરેલ ફોટોગ્રાફ્સ ડીલીટ કરી દેવામાં આવ્યા છે. વળી આપ જે ફોટોગ્રાફ્સ અપલૉડ કરી રહ્યા છો તેનો વિકિપીડિયા પર કોઈ ઉપયોગ થવાની શક્યતા નથી. અહિં માત્ર એવા જ ફોટોગ્રાફ્સ અપલૉડ કરવામાં આવે છે કે જેનાથી કંઇક જ્ઞાનનું કે માહિતીનું આદાન-પ્રદાન થતું હોય. માટે ફરીથી આવા ફોટોગ્રાફ્સ અપલૉડ ન કરવા વિનંતી. સહકારની અપેક્ષા સહ. --Gazal world (ચર્ચા) ૧૯:૩૫, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]