ચકલાસી (તા. નડીઆદ)
Appearance
ચકલાસી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | નડીઆદ |
વસ્તી | ૩૯,૫૮૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 34 metres (112 ft) |
સગવડો | પ્રાથમિક શાળા, નગર પાલિકા, આંગણવાડી, દૂધની ડેરી, દવાખાનું, પોલીસ સ્ટેશન |
ચકલાસી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા નડીઆદ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. ચકલાસીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.[૧] અહીં મોટું શાક બજાર, શંકરાચાર્ય આશ્રમ, સરકારી દવાખાનું, પોલીસ સ્ટેશન, કોલ્ડ સ્ટોરેજ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ચકલાસી 22°39′N 72°56′E / 22.65°N 72.93°E પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ ૩૪ મીટર (૧૧૨ ફીટ) છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ચકલાસીમાં ૨૫ મંદિરો આવેલા છે, જેમાં મહાદેવ મંદિર, શ્રીનાથજી મંદિર અને સંતરામ મંદિર તાજેતરમાં નિર્માણ કરાયેલા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Chaklasi Population, Caste Data Kheda Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-18.
- ↑ Falling Rain Genomics, Inc - Chaklasi
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |