લખાણ પર જાઓ

વાલિયા

વિકિપીડિયામાંથી
વાલિયા
—  શહેર  —
વાલિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′18″N 72°59′45″E / 21.705136°N 72.995875°E / 21.705136; 72.995875
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

વાલિયા દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી અંકલેશ્વર થી સાગબારા જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી ઝઘડીયા , માંગરોળ , નેત્રંગ , ઝંખવાવ, માંડવી સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા વાલિયા જોડાયેલ છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

વાલિયા ખાતે માધ્યમિક શિક્ષણ પછી વધુ અભ્યાસ માટે એન્જીન્યરીંગ કોલેજ તેમ જ પી.ટી.સી. કોલેજ પણ ખાનગી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.