એબીબી ગ્રુપ

વિકિપીડિયામાંથી
એબીબી લિમિટેડ
જાહેર કંપની
શેરબજારનાં નામોSWX: ABBN
NYSE: ABB
OMX: SSE3966 ABB
ઉદ્યોગઇલેકટ્રિકલ ઉપકરણો
સ્થાપના૧૯૮૮ - ASEA (૧૮૮૩), સ્વિડન અને Brown, Boveri & Cie (૧૮૯૧) સ્વિત્ઝરલૅન્ડના જોડાણથી
મુખ્ય કાર્યાલયઝુરિખ, સ્વિત્ઝરલૅન્ડ
સેવા અપવામાં અવતા વિસ્તારોસમગ્ર વિશ્વ
મુખ્ય લોકોઉલરિચ સ્પિહફોરCEO, પિટર વોસરચેરમેન
ઉત્પાદનોઉર્જા, ઓટોમેશન
આવકDecrease US$૩૩.૮૨૮ billion (૨૦૧૬)[૧]
સંચાલન આવકIncrease US$૩.૦૬૦ billion (૨૦૧૬)[૧]
ચોખ્ખી આવકIncrease US$૧.૯૬૩ billion (૨૦૧૬)[૧]
કુલ સંપતિDecrease US$૪૧.૩૫૬ billion (૨૦૧૫)[૨]
કુલ ઇક્વિટીDecrease US$૧૪.૪૮૧ billion (૨૦૧૫)[૨]
કર્મચારીઓ૧,૩૨,૦૦૦[૧]
વેબસાઇટwww.abb.com

એબીબી ‍(પુરુ નામ: ઍસિઆ બ્રાઊન બોવેરિ‌) મુખ્યત્વે ઉર્જા અને રોબોટિક્સના ક્ષેત્રોમાં કામ કરતી એક સ્વિડીશ બહુરાષ્ટ્રીય કંપની છે. તેનું મુખ્યાલય ઝુરિખ, સ્વિત્ઝરલૅન્ડમાં છે. આવક મુજબ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપનીઓની યાદીમાં એબીબી દુનિયાની ૨૮૬માં ક્રમની એંજિનિયરિંગ કંપનીઓમાંની એક છે.[૩] એબીબી વિશ્વના ૧૦૦ જેટલા દેશોમાં કાર્યરત છે અને એમાં લગભગ ૧,૩૨,૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે.

ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર[ફેરફાર કરો]

એબીબી વિજળી ના ગ્રિડ બનાવતિ વિશ્વ ની સૌથી મોટી કંપની છે. એબીબી ઉર્જા તથા રોબોટીક્સ ના મુળ કરોબાર સિવાય બીજા ક્ષેત્રો મા પણ સક્રિય છે.

  • ઇલેક્ટ્રિફીકેશન પ્રોડક્ટસ
  • રોબિટિક્સ અને મોશન
  • ઇન્ડસ્ટ્રિઅલ ઓટોમેશન
  • પાવર ગ્રિડ્સ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "ABB full-year 2016 press release". ABB.com. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ "ABB Annual Report 2015" (PDF). ABB.com. ABB. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૬.
  3. "Fortune Global 500 page for ABB with the 286th rank in 2016". Fortune.com. Fortune. મૂળ માંથી 2017-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-08.