કેપ્લર-૪૫૨બી
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ed/Kepler-452b_artist_concept.jpg/220px-Kepler-452b_artist_concept.jpg)
કેપ્લર-૪૫૨બી એ કેપ્લર-૪૫૨ તારાનો ગ્રહ છે. તે કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યો હતો અને આ શોધ નાસા દ્વારા ૨૩ જુલાઇ ૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવી હતી.[૧]