ચર્ચા:ઝુપી (લુડો)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અંગ્રેજી વિકિપીડિયામાંથી અનુવાદિત. કાઢી નાખશો નહીં.[ફેરફાર કરો]

આ અંગ્રેજી વિકિપીડિયા પરથી સીધો અનુવાદ છે. તેથી આ માર્કેટિંગ નથી. અને કાઢી નાખવું જોઈએ નહીં. Jisangsx (ચર્ચા) ૧૧:૪૫, ૭ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]

અનુવાદ છે તો એ માર્કેટિંગ નથી એવું ન હોય. -- કાર્તિક ચર્ચા ૨૦:૫૦, ૭ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]
આજે અહીંથી કાઢ્યી નાખ્યું છે, કાલે અંગ્રેજીમાંથી પણ કાઢી નંખાય એવું બને. પ્રચાર એ તો પ્રચાર જ રહેવાનો ને? ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૫, ૭ મે ૨૦૨૪ (IST)[ઉત્તર]