ધરમપુર તાલુકો

વિકિપીડિયામાંથી
ધરમપુર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવલસાડ
મુખ્ય મથકધરમપુર
વિસ્તાર
 • કુલ૧,૬૫૦ km2 (૬૪૦ sq mi)
 [૧]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વનસંપત્તિ[ફેરફાર કરો]

ધરમપુર તાલુકામાં આવેલા જંગલોમાં ગુજરાતમાં અન્યત્ર સ્થળે જોવા ન મળે એવા ૧૯ જાતીના દુર્લભ વૃક્ષો મળી આવે છે.[૨]

એ વૃક્ષોની યાદી નીચે પ્રમાણે છે:

  1. કરમલ
  2. કવીશા
  3. કાયલી
  4. કુંભ
  5. કંપીલો
  6. ખડસિંગ
  7. ચમોલ (નાની)
  8. ચમોલ (મોટી)
  9. ચંડીયો
  10. દવલો
  11. પીળો ખાખરો
  12. પંગારો
  13. બોથી
  14. મેઢાસિંગ
  15. રગત રોહીડો
  16. વરસ
  17. શીમળો (પીળા ફૂલ વાળો)
  18. સફેદ પાથળ
  19. હુંભ

ધરમપુર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ધરમપુર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૯ એપ્રિલ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૨૪.
  2. "ધરમપુરના જંગલ વિસ્તારમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા". www.gujaratsamachar.com. 2020-09-30. મૂળ માંથી 2020-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2020-10-01.