મયૂરાસન

વિકિપીડિયામાંથી
મયુરાસન

મયૂર શબ્દનો અર્થ મોર થાય છે. મયૂરાસન કરવાથી શરીરનો આકાર મોરના જેવો દેખાય છે આથી, આ આસનનું નામ મયૂરાસન રાખવામાં આવેલું છે.

સાવચેતી[ફેરફાર કરો]

જે લોકોને ઉચ્ચ રક્તદાબ (હાઇ બ્લડપ્રેશર), ક્ષય (ટીબી), હૃદય રોગ, અલ્સર તથા હર્નિયા રોગની શિકાયત હોય, તેમણે આ આસન યોગ ચિકિત્સકની સલાહ લીધા પછી જ કરવું જરુરી છે.

લાભ[ફેરફાર કરો]

તિલ્લી, યકૃત, કીડની, અગ્ન્યાશય અને આમાશય જેવાં અંગો આ આસન કરવાથી લાભાન્વિત થાય છે. મુખ પર કાન્તિ આવે છે. મધુપ્રમેહના રોગીઓ માટે આ આસન કરવું લાભકારી છે. કબજિયાતને દૂર કરે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]