રાવ ગોપાલસિંહ

વિકિપીડિયામાંથી
રાવ

ગોપાલસિંહ

ખરવા
જન્મની વિગત1872
મૃત્યુ1939
તોડગઢ કિલ્લો, બ્યાવર, રાજસ્થાન, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયખરવા રજવાડાના શાસક
સંસ્થાઅખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા
પ્રખ્યાત કાર્યબ્રિટીશ રાજ વિરુદ્ધ વિદ્રોહ

ગોપાલસિંહ રાઠોડ (૧૮૭૨-૧૯૩૯) નો જન્મ હાલના રાજસ્થાનમાં થયો હતો, તેઓ રાજપૂતાના ખરવા રાજ્ય (અજમેર નજીક)ના શાસક હતા. બ્રિટિશરો સામે બળવો કરવા બદલ તેમને બ્યાવરથી આશરે ૭૦ કિલોમીટર (૪૩ માઇલ) દૂર સ્થિત તોડગઢ કિલ્લામાં ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.[૧]

તેઓ વર્ષ ૧૯૨૪ માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ હતા.[૨]

તેમના મૃત્યુની વર્ષગાંઠ પર દર વસંતઋતુમાં, ખરવા અને નજીકના ગામોના રહેવાસીઓ તેમના ભૂતપૂર્વ ઠાકુરની યાદમાં એક મેળા (ઉજવણી અથવા મેળો)માં એકઠા થાય છે. તેઓ જન્મથી જ રાઠોડ રાજપૂત હતા અને કોઈ પણ ભોગે રાજપૂત શાસકની તેમના લોકો પ્રત્યેની ફરજો નિભાવવામાં માનતા હતા.

૧૯૮૯માં, ભારત સરકારના ટપાલ વિભાગે તેમના સન્માનમાં તેમની તસવીર દર્શાવતી એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Saxena, K. S. (1971). The Political Movements and Awakening in Rajasthan: 1857 to 1947 by K. S. Saxena S. Chand. પૃષ્ઠ 136–139. મેળવેલ 25 August 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Akhil Bhartiya". મૂળ માંથી 26 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2016.
  3. "Indian Postage Stamps - Stamps released in 1989".
  4. Suresh, Sushma (1999). Who's who on Indian stamps by Mohan B. Daryanani. પૃષ્ઠ 386. ISBN 9788493110109. મેળવેલ 25 August 2016. CS1 maint: discouraged parameter (link)