સામ પિત્રોડા

વિકિપીડિયામાંથી
સામ પિત્રોડા

સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અથવા સામ પિત્રોડા (જન્મ: ૪ મે ૧૯૪૨) ભારતનાં જાણીતાં એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે.

તેમનો જન્મ ઑડિશાના તિતલાગઢ ગામમાં ગુજરાતી કુટુંબમાં થયો હતો.[૧] તેઓ રાજીવ ગાંધીના સમયમાં તેમના કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં યોગદાન માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાન મનમોહન સિંહના ટેકનોલોજી સલાહકાર રહ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Timeline". Sam Pitroda (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-27.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]