અજમેર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અજમેર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. અજમેર જિલ્લાનું મુખ્ય મથક અજમેર શહેરમાં આવેલું છે.

અજમેર ખાતે ખ્વાજા મોયુદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે. અહીં દર્શન માટે આખું વરસ શ્રધ્ધાળુઓનો ધસારો રહે છે.

સંદર્ભો[ફેરફાર કરો]