અદિલાબાદ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અદિલાબાદ જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે.

વસ્તી અને વિસ્તાર[ફેરફાર કરો]

અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. (૧)અદિલાબાદ, (૨) નિર્મલ, (૩) ઉતનૂર, (૪) આસિફાબાદ, (૫) મંચેરિયલ.

વિસ્તાર (ચો.કિ.મી.)[૧] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૬,૧૨૮ ૨૪,૮૮,૦૦૩ ૫૨ ૧૭૪૩ -

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]