લખાણ પર જાઓ

એમોનિયા

વિકિપીડિયામાંથી
 YesY (verify) (what is: YesY/☒N?)
એમોનિયા
Names
IUPAC name
Azane
Other names
Hydrogen nitride
Trihydrogen nitride
Nitro-Sil
Nitrogen trihydride
Identifiers
CAS number 7664-41-7 YesY
PubChem 222
ChemSpider 217 YesY
UNII 5138Q19F1X YesY
EC number 231-635-3
UN number 1005
KEGG D02916 YesY
MeSH Ammonia
ChEBI CHEBI:16134 YesY
ChEMBL CHEMBL1160819 YesY
RTECS number BO0875000
Beilstein Reference 3587154
Gmelin Reference 79
3DMet B00004
Jmol-3D images Image 1
  • N

  • InChI=1S/H3N/h1H3 YesY
    Key: QGZKDVFQNNGYKY-UHFFFAOYSA-N YesY


    InChI=1/H3N/h1H3
    Key: QGZKDVFQNNGYKY-UHFFFAOYAF

Properties
Molecular formula NH3
Molecular formula
Molar mass 0 g mol−1
Appearance Colourless gas
Odor strong pungent odour
Density 0.86 kg/m3 (1.013 bar at boiling point)
0.769  kg/m3 (STP)[]
0.73 kg/m3 (1.013 bar at 15 °C)
681.9 kg/m3 at −33.3 °C (liquid)[]
817 kg/m3 at −80 °C (transparent solid)[]
Melting point

−77.73 °C, 195 K, -108 °F

Boiling point

−33.34 °C, 240 K, -28 °F

Solubility in water 47% w/w (0 °C)
31% w/w (25 °C)
18% w/w (50 °C)[]
Solubility soluble in chloroform, ether, ethanol, methanol
Vapor pressure 8573 h Pa
Acidity (pKa) 32.5 (−33 °C),[] 10.5 (DMSO)
Basicity (pKb) 4.75
Refractive index (nD) 1.3327
Viscosity 0.276 cP (−40 °C)
Structure
C3v
Molecular shape Trigonal pyramid
Dipole moment 1.42 D
Thermochemistry
Std enthalpy of
formation
ΔfHo298
−46 kJ·mol−1[]
Standard molar
entropy
So298
193 J·mol−1·K−1[]
Hazards
GHS pictograms ઢાંચો:GHSpઢાંચો:GHSpઢાંચો:GHSpઢાંચો:GHSp[]
GHS hazard statements H221, H280, H314, H331, H400[]
GHS precautionary statements P210, P261, P273, P280, P305+351+338, P310[]
EU classification ઢાંચો:Hazchem T ઢાંચો:Hazchem C ઢાંચો:Hazchem N
R-phrases ઢાંચો:R10, ઢાંચો:R23, ઢાંચો:R34, ઢાંચો:R50
S-phrases ઢાંચો:S1/2, ઢાંચો:S9, S16, ઢાંચો:S26, ઢાંચો:S36/37/39, ઢાંચો:S45, ઢાંચો:S61
NFPA 704
1
3
0
Flash point flammable gas
Explosive limits 15–28%
US health exposure limits (NIOSH):
Lethal dose or concentration (LD, LC):
Related compounds
Other cations
જ્યાં સ્પષ્ટ ન કરેલું હોય ત્યાં આપેલા પદાર્થની માહિતી તેમની સામાન્ય સ્થિતિ પ્રમાણે છે (૨૫ °C [77 °F] પર, 100 kPa).
ઇન્ફોબોક્સ સંદર્ભો

એમોનિયા એ તીક્ષ્ણ ગંધવાળો, રંગવિહિન વાયુ છે. તે હવાથી હલકો હોય છે અને તેની બાષ્પ ઘનતા ૮.૫ હોય છે. તે પાણીમાં સારી રીતે ભળી શકે છે. એમોનિયાના જલીય દ્રાવણને આ એમોનિયા પ્રવાહી કહેવાય છે, તે આલ્કલાઇન પ્રકૃતિ ધરાવે છે. જોસેફ પ્રિસ્ટલે દ્વારા સૌપ્રથમ એમોનિયમ ક્લોરાઇડ સાથે ચૂનો ગરમ કરી એમોનિયા ગેસ એમોનિયા વાયુ તૈયાર કરવામાં આવ્યો હતો. બર્થલોટ (Berthelot) નામના વૈજ્ઞાનિકે તેના રાસાયણિક બંધારણનો અભ્યાસ કર્યો અને આ વાયુને બનાવવા માટેના તત્વો શોધ્યા હતાં. પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને ઓલવાયેલા સૂકા ચૂનાના મિશ્રણને ગરમ કરી એમોનિયા વાયુ તૈયાર કરવામાં આવે છે.

યુરીયા, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ વગેરે રાસાયણિક ખાતર બનાવવા માટે એમોનિયા વપરાય છે. મોટા પાયે નાઈટ્રિક એસિડ અને સોડિયમ કાર્બોનેટની બનાવટમાં તે વપરાય છે. બરફ બનાવવાના કારખાનામાં શીતલતાકારક તરીકે એમોનિયા વપરાય છે. પ્રયોગશાળામાં પ્રતિકારક તરીકે તે વપરાય છે. એમોનિયા પ્રવાહીનો ઉપયોગ કપડાંમાંથી તેલ, ગ્રીસ વગેરેના ડાઘ કાઢવા માટે કરવામાં આવે છે. એમોનિયમ કાર્બોનેટ બનાવવા તે વપરાય છે. એમોનિયાના ઘણા ઉપયોગને કારણે સમગ્ર વિશ્વમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ૨૦૦૪ના વર્ષમાં સમગ્ર વિશ્વમાં તેનું આશરે ૧૦ કરોડ, ૯૦ લાખ ટન ઉત્પાદન કરવામાં આવ્યું હતું.[] ૨૦૦૬ના વર્ષમાં તેનું ઉત્પાદન લગભગ ૧૭ કરોડ ૬૫ લાખ ટન થયું છે.[] એમોનિયા ઉત્પાદનક્ષેત્રે ભારતનું સ્થાન ચીન પછી બીજા નંબરે આવે છે. આ બે દેશ વિશ્વના ઉત્પાદનક્ષેત્રે, અનુક્રમે ૨૮.૪ % અને ૮.૬ % એમોનિયા ઉત્પન્ન કરે છે. રશિયા ૮.૪ % અને યુનાઇટેડ સ્ટેટ્સ ૮.૨ % ઉત્પાદન સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. કુલ ઉત્પાદન ८०% ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવે છે. નાઈટ્રીકરણની પ્રક્રિયા દ્વારા કેટલાક સજીવોમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનમાંથી એમોનિયાનું નિર્માણ થાય છે.

કોઈપણ કારખાનામાંથી અથવા એમોનિયા ટાંકીમાંથી એમોનિયા લીકેજ દ્વારા અચાનક એમોનિયા વાતાવરણમાં ફેલાય તો આંખ અને ચહેરાને ખૂબ સારી રીતે વધુ પાણી દ્વારા ધોવા જોઈએ. એમોનિયા પાણીમાં ભળી જાય છે તેથી ચહેરાને પાણીથી ધોવા થી ધોવાય જાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.engineeringtoolbox.com/gas-density-d_158.html
  2. Yost, Don M. (2007). "Ammonia and Liquid Ammonia Solutions". Systematic Inorganic Chemistry. READ BOOKS. પૃષ્ઠ 132. ISBN 1-4067-7302-6.
  3. Blum, Alexander (1975). "On crystalline character of transparent solid ammonia". Radiation Effects and Defects in Solids. 24 (4): 277. doi:10.1080/00337577508240819.
  4. Budavari, Susan, સંપાદક (1996). The Merck Index: An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals (12th આવૃત્તિ). Merck. ISBN 0-911910-12-3.
  5. Perrin, D. D., Ionisation Constants of Inorganic Acids and Bases in Aqueous Solution; 2nd Ed., Pergamon Press: Oxford, 1982.
  6. ૬.૦ ૬.૧ Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. પૃષ્ઠ A22. ISBN 0-618-94690-X.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ઢાંચો:Sigma-Aldrich
  8. United States Geological Survey publication
  9. Max Appl "Ammonia" in Ullmann's Encyclopedia of Industrial Chemistry, 2006, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a02_143.pub2 Article Online Posting Date: December 15, 2006