ઑસ્ટ્રિયા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Republik Österreich
ઑસ્ટ્રિયા નો ધ્વજ ઑસ્ટ્રિયા નું ચિહ્ન
ધ્વજ રાષ્ટ્રીય ચિહ્ન
સૂત્ર: નથી
રાષ્ટ્રગીત: લૅન્ડ ડર બર્જ, લૅન્ડ આમ સ્ટ્રોમ
ઑસ્ટ્રિયા નું સ્થાન
રાજધાની વિયેના
૪૮°૧૨′ N ૧૬°૨૧′ E
સૌથી મોટું શહેર વિયેના
સત્તાવાર ભાષા(ઓ) જર્મન
સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.)
રાજતંત્ર પ્રજાસત્તાક
હાઇન્ઝ ફિશર
વુલ્ફગાંગ શુઝ઼લ
સ્વતંત્રતા
ઑસ્ટ્રિયા-હંગેરીમાંથી

૧૯૧૯
વિસ્તાર
 • કુલ
 • પાણી (%)
 
૮૩,૮૭૧ km² (૧૧૩મો)
૧.૩
વસ્તી
 • ૨૦૦૫ ના અંદાજે
 • ૨૦૦૧ census

 • ગીચતા
 
૮,૨૦૬,૫૨૪ (૮૬મો)
૮,૦૩૨,૯૨૬

૯૭/km² (૭૮મો)
GDP (PPP)
 • Total
 • Per capita
૨૦૦૫ estimate
$૨૬૭ બિલિયન (૩૫મો)
$૩૨,૯૬૨ (૯મો)
માનવ વિકાસ ક્ર્મ (૨૦૦૩) ૦.૯૩૬ (૧૭મો) – high
ચલણ યુરો¹ (EUR)
સમય ક્ષેત્ર
 • Summer (DST)
CET (UTC+૧)
CEST (UTC+૨)
ઈંટરનેટ ટી એલ ડી .at
દેશને ફોન કોડ +૪૩
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ



ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષીણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇન થી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.

જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેના માં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.

ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતું પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિશ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]