કામરૂપી બોલી

વિકિપીડિયામાંથી
કામરૂપી બોલીઓ
ઉચ્ચારણ/ˈkæmruːpi/[૧]
મૂળ ભાષાઆસામ અને પશ્ચિમ બંગાળ
વિસ્તારકામરુપ
વંશકામરુપી લોકો
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પૂર્વીય ઇન્ડો-આર્યન
        • બંગાળી-આસામી
          • આસામી
            • કામરૂપી બોલીઓ
બોલીઓબરપેટા બોલી
નલબારી બોલી
પલાસબારી બોલી
લિપિ
  • આસામી મૂળાક્ષરો
ભાષા સંજ્ઞાઓ
ISO 639-3
ગ્લોટ્ટોલોગNone

કામરૂપી બોલી એ બ્રહ્મપુત્રા ખીણ અને ઉત્તર બંગાળમાં બોલાતી બોલીઓનો સમૂહ છે.[૨]

બોલીઓ[ફેરફાર કરો]

કામરૂપીમાં ત્રણ બોલીઓનો સમાવેશ થાય છે: પશ્ચિમ કામરૂપી (બરપેટા), મધ્ય કામરૂપી (નલબારી) અને દક્ષિણ કામરૂપી (પલાસબારી). પશ્ચિમ કામરૂપી બોલી બરપેટા જિલ્લામાં અને આસપાસના પ્રદેશોમાં બોલાય છે, મધ્ય કામરૂપી બોલી નલબારી જિલ્લા અને તેની નજીકના વિસ્તારોમાં બોલાય છે. દક્ષિણ કામરૂપી બોલી પલાશબારી અને તેની આસપાસના વિસ્તારોમાં બોલાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Goswami 1970.
  2. Kamrupi is defined as a dialect of Assamese in the title of the seminal work—Goswami 1970, A Study on Kamrupi: A dialect of Assamese
  3. Goswami, Upendranath (1970). A study on Kāmrūpī: a dialect of Assamese. Dept. of Historical Antiquarian Studies, Guwahati. પૃષ્ઠ 28. The sub-dialectical varieties of Kamrupi may be grouped mainly into three divisions —western, central and southern. The variety spoken in the area comprising Barpeta, Sundardiya, Patbausi, Bhabani- pur etc. is western, that of Nalbari and its surrounding areas is central and that of Palasbari, Chaygong, Boko etc. is southern.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]