લખાણ પર જાઓ

કૃષ્ણા નદી

વિકિપીડિયામાંથી
કૃષ્ણા નદી
કૃષ્ણવેણી, కృష్ణా నది, कृष्णा नदी, ಕೃಷ್ಣಾ ನದಿ
શ્રીશૈલમ, આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી
દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં કૃષ્ણા નદીનો માર્ગ
સ્થાન
દેશભારત
રાજ્યોમહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ
ભૌગોલિક લક્ષણો
સ્રોતજોર ગામ, મહાબળેશ્વર નજીક
 ⁃ સ્થાનસાતારા જિલ્લો, મહારાષ્ટ્ર
 ⁃ અક્ષાંસ-રેખાંશ17°59′18.8″N 73°38′16.7″E / 17.988556°N 73.637972°E / 17.988556; 73.637972
 ⁃ ઊંચાઇ914
નદીનું મુખહમસલાદિવી, કૃષ્ણા જિલ્લો, આંધ્ર પ્રદેશ
 • સ્થાન
બંગાળનો અખાત
 • અક્ષાંશ-રેખાંશ
15°44′10.8″N 80°55′12.1″E / 15.736333°N 80.920028°E / 15.736333; 80.920028[]
 • ઊંચાઈ
0 m (0 ft)
લંબાઇ૧૪૦૦ કિમી
વિસ્તાર258,948 km2 (99,980 sq mi)
સ્રાવ 
 ⁃ સરેરાશ2,213 m3/s (78,200 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનવિજયવાડા (સરે ૧૯૦૧–૧૯૭૯),
મહત્તમ (૨૦૦૯), ન્યૂનતમ (૧૯૯૭)
 ⁃ સરેરાશ1,641.74 m3/s (57,978 cu ft/s)
 ⁃ ન્યૂનતમ13.52 m3/s (477 cu ft/s)
 ⁃ મહત્તમ31,148.53 m3/s (1,100,000 cu ft/s)[]
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેભીમા, દિન્ડી, પેડ્ડાવાગુ, હાલિના, મુસી, પાલેરુ, મુન્નરુ
 • જમણેવેન્ના, કોયના, પંચગંગા, દુધગંગા, ઘાટપ્રભા, માલાપ્રભા, તુંગભદ્રા
પ્રકાસમ નજીકનો દેખાવ.
વિજયવાડા નજીક કૃષ્ણા નદી

કૃષ્ણા નદી (સંસ્કૃત: कृष्णा नदी) (અર્થ: શ્યામ અથવા કાળો રંગ ધરાવતી નદી) ભારત આશરે ૧૩૦૦ કિમી લંબાઇ ધરાવતી દેશની લાંબી નદીઓમાંની એક એવી નદી છે. કૃષ્ણા નદી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા મહાબળેશ્વર, મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી નીકળી, હમસલાદિવી, આંધ્ર પ્રદેશ રાજ્ય ખાતે બંગાળના અખાતમાં ભળી જાય છે. આમ, આ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ નદી કર્ણાટક રાજ્યમાંથી પણ પસાર થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. GEOnet નામ સર્વર પર Krishna
  2. "For Krishna river, it's always October". મૂળ સંગ્રહિત માંથી 7 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 August 2019.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]