લખાણ પર જાઓ

ગઢડા તાલુકો

વિકિપીડિયામાંથી
ગઢડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
મુખ્ય મથક ગઢડા
વસ્તી ૨,૦૦,૪૭૫[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૯ /
સાક્ષરતા ૬૨.૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગઢડા તાલુકોબોટાદ જીલ્લાનો એક તાલુકો છે. ગઢડા તેનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં થતો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાની રચના થતા તેનો સમાવેશ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો.[][]

ગઢડા તાલુકામાં ૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[]

ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gadhada Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
  2. Kapil, Dave (૧૪ ઓગસ્ટ ૨૦૧૩). "7 new districts to start functioning from Independence Day". The Times of India. મૂળ માંથી 2015-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-28.
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
  4. "Villages of Gadhada Taluka". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ માંથી ૨૨ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ગઢડા
  2. બરવાળા
  3. બોટાદ
  4. રાણપુર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન