ગઢડા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગઢડા
—  ગામ  —
ગઢડાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૧°૫૮′૦૪″N ૭૧°૩૪′૩૫″E / ૨૧.૯૬૭૮૦૩°N ૭૧.૫૭૬૨૫૭°E / 21.967803; 71.576257
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
તાલુકો ગઢડા
વસ્તી ૧,૪૮,૮૭૬
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૦૪ મીટર (૩૪૧ ફુ)

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી

ગઢડા ગુજરાતનાં ભાવનગર જિલ્લાનું શહેર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે. વાહનવ્યવહારની દૃષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે ગઢડા પહોંચવા માટે અમદાવાદ-ભાવનગર ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે. ગઢડામાં રેલ્વેલાઇન નજીકમા નિંગાળા અને ઢસામાં છે.

મહત્વ[ફેરફાર કરો]

ભગવાન સ્વામિનારાયણે અહિં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયિઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તિર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું અને ઘેલો નદીને કાંઠે આવેલું શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર શાસ્ત્રીજી મહારાજે બંધાવ્યું હતું જેનુ ખાતમુહર્ત ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિહજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગોપીનાથજી મંદિર[ફેરફાર કરો]

આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. જે મકાનો ઉતરાદા બારના ઓરડા તથા દક્ષીના બારના ઓરડા તરિકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે.

ગઢડા તાલુકો[૧][ફેરફાર કરો]

તાલુકાનાં ગામોનો નકશો
ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અંકાડીયા
 2. અડતાળા
 3. અનીડા
 4. ઇંગોરાળા
 5. ઇંગોરાળા
 6. ઇતરીયા
 7. ઇશ્વરીયા
 8. ઉગામેડી
 9. કપરડી
 10. કેરાળા
 11. ખીજડીયા
 12. ખોપાળા
 13. ગઢડા
 1. ગઢાળી
 2. ગાળા
 3. ગુંદાળા
 4. ગોરડકા
 5. ઘોઘા સામડી
 6. ચલાડીયા
 7. ચીરોડા
 8. ચોસલા
 9. જનડા
 10. જલાલપુર
 11. જીંજાવદર
 12. જુનવદર
 13. ટાટમ
 1. ઢસા વીશી
 2. તટાણા
 3. દેરાળા
 4. ધ્રુફણીયા
 5. નાના ઉમરડા
 6. નીંગાળા
 7. પડવદર
 8. પાટણા
 9. પાડાપણ
 10. પીપરડી
 11. પીપળ
 12. પીપળીયા
 13. બૌડકી
 1. ભંડારીયા
 2. ભીમડાદ
 3. માંડવધાર
 4. માંડવા
 5. માલપરા
 6. મેધવડીયા
 7. મોટા ઉમરડા
 8. મોટી કુંડળ
 9. રતનપર
 10. રતનવાવ
 11. રળીયાણા
 12. રસનાળ
 13. રાજપીપળા
 14. રામપરા
 1. રાયપર
 2. રોજમાળ
 3. લખાણકા
 4. લીંબડીયા
 5. લીંબાળા
 6. લીંબાળી
 7. વનાળી
 8. વાવડી
 9. વીકળીયા
 10. વીરડી
 11. વીરાવાડી
 12. શીયાનગર
 13. સખપર નાના
 1. સખપર મોટા
 2. સમઢીયાળા
 3. સાજણાવદર
 4. સાળંગપર નાનુ
 5. સીતાપર
 6. સુરકા
 7. હરીપર
 8. હામાપર
 9. હોળાયા
ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
 1. ઉમરાળા
 2. ગઢડા
 3. ગારીયાધાર
 4. ઘોઘા
 5. તળાજા
 6. પાલીતાણા
 7. બોટાદ
 8. ભાવનગર
 9. મહુવા
 10. વલ્લભીપુર
 11. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Gujarat Bhavnagar district.pngસંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]