ગણદેવી
Appearance
ગણદેવી | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°49′N 72°59′E / 20.82°N 72.98°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | નવસારી | ||||
વસ્તી • ગીચતા |
૧૫,૮૪૩ (૨૦૦૧) • 1,980/km2 (5,128/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
8 square kilometres (3.1 sq mi) • 9 metres (30 ft) | ||||
કોડ
|
ગણદેવી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. ગણદેવીમાં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. પ્રાચીન કાળમાં ગણદેવી બંદર ગણદેબા નામે ઓળખાતું હતું.[સંદર્ભ આપો]
સાહિત્યમાં
[ફેરફાર કરો]ઇસ. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ લખેલી નવલકથા કરણ ઘેલો[૧]માં ગણદેવીનો ઉલ્લેખ જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |