ગુરુ પૂર્ણિમા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગુરુ પૂર્ણિમા
બીજા નામો આચાર્ય
દ્વારા ઉજવણી Hindu devotees/disciples and Buddhists
તારીખ અષાઢ પૂર્ણિમા (Shukla paksha, Bright lunar fortnight Full Moon) (June–July)
રિવાજ ગુરુ પૂજા


ગુરુ પૂર્ણિમા (IAST: Guru Pūrṇimā, sanskrit: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.

આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.