ચર્ચા:આત્મસિદ્ધિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લખાણ વિકિસોર્સમાં[ફેરફાર કરો]

મને લાગે છે કે જે લખાણ અહીં લખ્યું છે, તે વિકિપીડિયામાં નહી પણ વિકિસોર્સમાં હોવું જોઇએ, વિકિપીડિયા એક માહિતિકોષ છે, સંદર્ભ ગ્રંથ નથી, અહીં સાહિત્યની કૃતિઓ ના ઉમેરતાં જે તે શબ્દ વિષે લખાણ ઉમેરવું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૪, ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૮ (UTC)

હવે લેખ ગુજરાતી વિકિપીડિયા ઍડિટાથૉન ૨૦૨૧ હેઠળ સુધારેલ છે. --કાર્તિક ચર્ચા ૧૨:૩૭, ૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]